Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

IPL: બેટીંગમાં ઓરેન્જ કેપ માટે રાહુલ અને બોલીંગમાં હર્ષલ પટેલ (૩૨ વિકેટ) ટોચના સ્થાને

સૌથી વધુ ફીફટી, સૌથી વધુ છગ્ગા પણ પંજાબના કેપ્ટનના નામે

નવીદિલ્હીઃ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલે ચેન્નઈના બોલર ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.  અય્યરની વિકેટ સાથે, તેણે આ સિઝનમાં ૩૨ વિકેટ પૂર્ણ કરી છે અને બ્રાવો સાથે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર સંયુકત બની ગયો છે.

 સિઝનમાં સૌથી વધુ રન ૬૨૬, કેએલ રાહુલ, ૬૦૩ઋતુરાજ ગાયકવાડ,  ૫૫૧ શિખર ધવન, ૫૪૭ ફાફ ડુ પ્લેસિસ, ૫૧૩ ગ્લેન મેકસવેલ, સિઝનમાં સૌથી વધુ અડધી સદી ૬ કેએલ રાહુલ, ૬ ગ્લેન મેકસવેલ, ૫ ફાફ ડુ પ્લેસિસ, ૪  ઋતુરાજ ગાયકવાડ, ૪ પૃથ્વી શો, સિઝનમાં સૌથી વધુ છગ્ગા ૩૦ કેએલ રાહુલ,  ૨૨ ઋતુરાજ ગાયકવાડ, ૨૧ ગ્લેન મેકસવેલ, ૨૦ ફાફ ડુ પ્લેસિસ, ૧૮ મયંક અગ્રવાલના નામે છે.

(3:21 pm IST)