Gujarati News

Gujarati News

જન્મના પ્રથમ કલાકમાં બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવવું બાળકની તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી : પ્રથમ પીળુ ઘટ્ટ દુધ- કોલેસ્ટ્રોમને બાળકના જીવનની પ્રથમ રસી માનવામાં આવે છે, જેમાં ભરપુર માત્રામાં એન્ટીબોડી હોવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબુત કરે છે : મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ: આયુર્વેદિક પોષણ સમાવેશક 'આયુષ ટેક હોમ રેશન'નું લોકાર્પણ : 'પોષણ સુધા યોજના'ના લાભાર્થીને સમયસર અને ઝડપી લાભ મળે તથા રિયલ ટાઇમ મોનીટરીંગ માટે મોબાઇલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું :માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત 'ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ' વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો : માતા ગર્ભ ધારણ કરે તે દિવસથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના ૧ હજાર દિવસના સમયગાળામાં માતા અને બાળકની મેડિકેશન અને ન્યુટ્રીશિયનની મહત્વતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો access_time 2:56 pm IST