Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ઓસ્ટ્રેલીયામાં મારી ટેકનિકની મજાક ઉડાવાઈ હતી, હવે ટીકાકારોને બેટથી જવાબ આપીશઃ પૃથ્વી શો

યુવા ઓપનર પૃથ્વી શો એ કહ્યું કે ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં હું બેટીંગમાં નિષ્ફળ જતાં મારી મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હું મારા ટીકાકારોને મારા બેટથી જવાબ આપીશ. હું જલ્દીથી ટીમમાં પરત ફરીશ. ટી-૨૦ વર્લ્ડકપમાં રમવાની ખૂબ ઈચ્છા છે.

(3:11 pm IST)