Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બુમરાહ વર્લ્ડનો બેસ્ટ ટી૨૦ ફાસ્ટ બોલર

દુબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ- કોચ શેન બોન્ડે જસપ્રીત બુમરાહના પર્ફોર્મન્સથી ખુશ થઈને તેને વર્લ્ડનો બેસ્ટ ટી૨૦ ફાસ્ટ બોલર ગણાવ્યો છે. દિલ્હીને હરાવીને મુંબઈએ આઈપીએલની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમની જીતમાં બુમરાહે ચાર વિકેટનું યોગદાન આપ્યું હતું.

(12:36 pm IST)