Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જાફ્રા આર્ચર ઇજામુકત

મુંબઇ માટે રાહતના સમાચાર

નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સ માટે સારા સમાચારછે. ટીમનો ફાસ્ટ બોલર જાફ્રા આર્ચર ઇજામાંથી સાજા થઇને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તે સંભવત ૨૬મેથી વ્૨૦  બ્લાસ્ટમાં સસેકસ તરફથી રમતા જાવા મળી શકે છે. આર્ચર ઇજાના કારણે રમી શકયો ન હતો. જાકે હવે તે આગામી સિઝનમાં વાપસી કરે તેવી શકયતા છે.

(2:45 pm IST)