Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

કોઇપણ પરિસ્થિતિમાં દબાણ ન લેવું, રમતનો આનંદ માણતા રહો

રોહિતની યુવા બેટર તિલક વર્માને

નવી  દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન  તિલક વર્માને આઇપી ઍલ  જેવી  મોટી ટુર્નામેન્ટમાં રમવાની પહેલી તક મળી. આ યુવા ખેલાડીનું બેટ જારદાર ગર્જના કરી રહ્નાં છે. તિલક કહ છે રોહિતને કેપ પહેરાવી મને મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો.તેણે કહ્નાં કોઇપણ સંજાગોમાં દબાણ ન લેવું અને તેમ જે રીતે રમતનો આનંદ માણો. ‘‘તે કહેશે કે તું યુવાન છે. આ રમતનો આનંદ લેવાનો સમય છે. જા તમે તેને ગુમાવશો, તો તે પાછું આવશે નહી. તેથી તમારી પાસે જેટલી વધુ મજા અને રમત હશે. તેટલી વધુ  સકારાત્મક વસ્તુઅો તમે જોશો.  કયારેક ખરાબ  દિવસો આવશે તો કયારેક સારા દિવસો આવશે.

(2:45 pm IST)