Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

લેસ્‍બિયન કપલનો ફોટો શૂટ

ઓસ્‍ટ્રેલિયાની ફાસ્‍ટ બોલર મેગન શૂટે (જમણે) ગઈકાલે વિજય બાદ તેની લાઈફ પાર્ટનર જેસ હોલિયોક (ડાબે) અને તેમની પુત્રી રાયલી સાથે તસવીર પડાવી હતી. મેગન અને જેસ લેસ્‍બિયન કપલ છે. તેમણે ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં.

(3:57 pm IST)