Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જુનાગઢના રોણાજ રાવલીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.પલ્લવી : ચિ. હરેશ * ચિજય જયદિપ : ચિ. દક્ષા

જુનાગઢ : કોડીનાર તાલુકાના રોણાજ નિવાસી હાલ જુનાગઢ વિરાભાઇ અરજનભાઇ રાવલીયા તથા અ. સૌ. પુનમબેનની સુપુત્રી ચિ. પલ્લવીના શુભલગ્ન તડ નિવાસી દેવાયતભાઇ જાદવભાઇ વાળા તથા અ. સૌ. મીણાબેનના સુપુત્ર ચિ. હરેશ સાથે તા. ર૩ ને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ ભાણાભાઇ અરજણભાઇ રાવલીયા તથા અ. સૌ. નાથીબેનના સુપુત્ર ચિ. જયદિપના શુભલગ્ન વડનગર નિવાસી હમીરભાઇ બોઘાભાઇ જોટવા તથા અ. સૌ. પુનીબેનની સુપુત્રી ચિ. દક્ષા સાથે તા. ર૪ ને સોમવારના રોજ નિરધારેલ છે.

(10:46 am IST)