Gujarati News

Gujarati News

પૂ. મોરારીબાપુ તલગાજરડામાં જેકી શ્રોફ અને રામાયણ સિરીયલના લક્ષ્મણને એવોર્ડ આપશે: ચિત્રકુટધામમાં ૪ થી ૬ એપ્રિલ દરમિયાન શ્રી હનુમાન જન્‍મોત્‍સવ : ગુરૂવારે એવોર્ડ વિતરણ સમારંભ : સંજય ઓઝા (અવિનાશ વ્‍યાસ એવોર્ડ), વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ), અજીત ઠાકોર (વાચસ્‍પતિ (સંસ્‍કૃત) એવોર્ડ), ડો. નિરંજના વોરા (ભામતી, (સંસ્‍કૃત) એવોર્ડ), સ્‍વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) , ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ), અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ),ᅠ સુનીલ લહેરી (હિન્‍દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ), ઉસ્‍તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ), પંડિત રાહુલ શર્મા (સંતુર, શાષાીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ),પંડિતᅠઉદય ભવાલકર (શાષાીય ગાયન-હનુમંત એવોર્ડ)ને અપાશે access_time 12:11 pm IST