Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અક્ષયકુમાર મંગળવારે સોમનાથ મહાદેવનાં દર્શને આવશે

દીવથી હેલીકૉપટર મારફત સોમનાથ પહોંચશે : પૂજા અર્ચના અભિષેક સાથે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરશે

પ્રભાસ પાટણ : સોમનાથ મહાદેવ નાં દર્શને ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પધારવાના છે

     બપોર ના અરસામાં દિવ થયને દિવથી હેલીકોપ્ટર મારફત બે કલાકના અરસામાં સોમનાથ મહાદેવનાં દર્શને પધારશે અને પૂજા અર્ચના અભિષેક સાથે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરશે અને અને ફરીથી હેલીકોપ્ટર મારફત દિવથી પ્લેનમા રવાના થશે

(11:57 pm IST)