Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અમિતભાઇ શાહને આવકારતા પ્રદિપભાઇ ખીમાણી

જુનાગઢ ભાજપના અગ્રણી તથા પ્રદેશ ભાજપના આગેવાન અને દ્વારકા ભાજપના પ્રભારી પ્રદિપભાઇ ખીમાણીએ શનિવારે દ્વારકા આવેલા કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું સ્‍વાગત કર્યુ હતુ. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:34 pm IST)