Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ સાથે નરેન્‍દ્રભાઇની યાદગાર તસ્‍વીર

આટકોટઃ આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલમાં લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સીધાજ હોસ્‍પિટલ પહોંચી હોસ્‍પીટલમાં કે.ડી.પરવાડીયા હોસ્‍પીટલમાં રપ-રપ લાખનું  અનુદાન આપી ટ્રસ્‍ટી બનેલા ટ્રસ્‍ટીઓ તેમજ આટકોટ પટેલ સમાજના મુખ્‍ય ટ્રસ્‍ટીઓ, હોસ્‍પીટલના નામરણના મુખ્‍ય દાત્તા હરેશભાઇ પરવાડીયા, ટ્રસ્‍ટના પ્રમુખ બાબુભાઇ અસલાલીયા, ધીરૂભાઇ રામાણી, બાબુભાઇ ગેલાણી, જયંતિભાઇ મોણસરા, જે.બી.ખોખરીયા સુરત, લાલજીભાઇ જાડા, મુળ આટકોટના અને હાલ સુરત રહેતા વનમાળીભાઇ શંભુભાઇ ખોખરીયા, જસદણના ઉદ્યોગપતિ અને ટ્રસ્‍ટી રૂડાભાઇ ભગત મુળ જસદણના અને હાલ રાજકોટનાં આર.બી.રીયાલટી વાળા ધર્મેશભાઇ રમેશભાઇ જીવાણી, રાજકોટની શ્રી લાલબહાદુર શાષાી વિદ્યાલયના આચાર્ય વિનોદભાઇ ગજેરા, જોલી ગ્રુપ ઓફ કાું.વાળા મુળ ચોટીલાના હાલ રાજકોટ રહેતા જોલીભાઇ વજીરઅલી હાલાણી સહિતના ટ્રસ્‍ટીઓ સાથે હોસ્‍પીટલના પટાંગણમાં વડાપ્રધાન સાથે ખેંચાયેલી યાદગાર તસ્‍વીરઃ(તસ્‍વીરઃ અહેવાલ, વિજય વસાણી-આટકોટ)

(11:52 am IST)