Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આટકોટ ગોંડલ ચોકડી પાસે માલવાહક ટ્રક પલ્‍ટી ખાઈ ગયો

આટકોટ : રાજકોટ ભાવનગર હાઇવે ગોંડલ ચોકડી પાસે ગોંડલ તરફ થી આવતો ટ્રક આટકોટ ચોકડી પાસે રાત્રે પલ્‍ટી ખાઇ ગયો હતો જોકે કોઈ જાન હાની થઈ ન હતી જેથી રાહત ની લાગણી વ્‍યાપી ગઈ હતી ટ્રક મા રહેલો સામાન રાડ પર ઢોળાઇ ગયો હતો ધટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા (તસવીર : કરશન બામટા,આટકોટ)

(11:36 am IST)