Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આટકોટ હોસ્‍પિટલના સ્‍ટાફે નરેન્‍દ્રભાઇના પ્રવચનનો લાભ લીધો

  આટકોટઃ આટકોટની નવનિર્મિત કે.ડી.પરવાડીયા હોસ્‍પીટલના લોકાર્પણ પ્રસંગે હોસ્‍પીટલનો સ્‍ટાફ પણ નરેન્‍દ્રભાઇ મોદીને સાંભળવા સભા મંડપમાં ગોઠવાઇ ગયો હતો તેની તસ્‍વીરઃ (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)

(11:33 am IST)