Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

દીવ ટ્રાફિક પોલીસ અને ટુરિસ્ટ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ :કાર બસ સ્ટેશન સર્કલ પોલીસે રોક્તા થઇ બબાલ

ડ્રાઇવર ડ્રીંક કરીને કાર ચલાવતો હોવાને લઇને મેમો અપાયો :મેમો ફાડવાને લઇ ઝપાઝપી

દીવ ટ્રાફિક પોલીસ અને ટુરિસ્ટ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાઇરલ થયો છે.ગુજરાતના 11 લોકોની કાર બસ સ્ટેશન સર્કલ ટ્રાફિક પોલીસે રોક્યા બાદ બબાલ થઈ હતી.

ડ્રાઇવર ડ્રીંક કરીને કાર ચલાવતો હોવાને લઇને મેમો આપવામાં આવ્યો હતો.મેમો ફાડવાને લઇ ઝપાઝપી થઇ હતી.દીવ પોલીસ તમામ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી.

(11:37 pm IST)