Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં રાષ્‍ટ્રીય મતદાન દિવસની ઉજવણી

જૂનાગઢ : સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે રાષ્‍ટ્રીય મતદાન ના દિવસે કોલેજના  પ્રિન્‍સીપાલ ,અઘ્‍યાપકો એ વિદ્યાર્થીઓ મતદાન વિશે પ્રતિજ્ઞા લેવડાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, અહેવાલ : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:57 am IST)