Gujarati News

Gujarati News

બાઇક ખાડામાં ખાબકતા માથામાં સળીયો ખૂંપી જવાથી માધાપર ચોકડીના હર્ષ ઠક્કરનું મોતઃ વેદાંગ જાનીને ઇજા: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પિલોર બનાવવા માટે ખોદેલો ખાડો જીવલેણ નીવડયો : મૃત્‍યુ પામનાર યુવાન ચશ્‍માની દૂકાને કામે જતો હતો ને કાળ ભેટયોઃ હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ થયેલા રૈયાધારના વેદાંગે કહ્યું-એક કાર ચાલક હર્ષના બાઇકને ઉલાળીને ભાગ્‍યો, હર્ષનું બાઇક મારા બાઇકમાં અથડાયા પછી હર્ષ બાઇક સહિત ખાડામાં પટકાયો હતો અને હું પણ પડી ગયો'તો : ઘાયલ યુવાનના કહેવા મુજબ ટ્રીપલ અકસ્‍માત સર્જાયોઃ ખરેખર શું બન્‍યું તે જાણવા પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસશે access_time 3:14 pm IST