Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ:એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવા નિર્ણય

મોરબી સિરામિક એસોસિયેશને 200 જેટલા એકમોમાં એક મહિના માટે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો

મોરબી :  સિરામિક ઉદ્યોગોનું કેન્દ્ર ગણાતા મોરબીમાં નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ જોવા મળ્યો છે. નેચરલ ગેસના ભાવમાં એકાએક 5 રૂપિયાનો વધારો ઝીંકાતા મોરબી સિરામિક એસોસિયેશને 200 જેટલા એકમોમાં એક મહિના માટે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

(7:53 pm IST)