Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જસદણથી સાણથલી તરફ બે બાઈક વચ્ચે અકસ્માત થતાં બેના મોત

જસદણના સાણથલીથી વાસાવડ જવાના રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતા બંને બાઇક ચાલકના ઘટનાસ્થળે મૃત્યુ ઃ મૃત્યુ પામનાર લાભુભાઈ અમરાભાઇ નકુમ (ઉં.૫૯) ચારણ પીપળી તાલુકો બગસરા વાળા અને કરણસિંહ કેસરસિંહ (ઉં.૩૫) એમ.પીના હાલ રાદવના દડવાવાળાને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલ લઈ જવામા આવ્યા છે. આ બનાવની જાણ થતા આટકોટ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. (વિજય વસાણી દ્વારા, આટકોટ)

(6:10 pm IST)