Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ચોટીલામાં આખલાનો આતંક યથાવત, ખાંડીપ્લોટ વિસ્તારમાં આખલો અને ગાય બાખડતા બાખડતા દુકાનમાં ઘુસી જતા નાસભાગ મચી હતી, રખડતા પશુઆેની રંજાડથી કોઇ દુર્ઘટના બને તે પહેલા આવા પશુઓને ડબ્બે પુરવા માંગ.

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના બબીતાજીને ઇમ્‍પ્રેસ કરવા માટે એક યુવકે પેન્‍ટ તો બીજાએ શર્ટ ઉતાર્યોઃ ‘ધ ખતરા ખતરા શો'નો પ્રોમો રિલીઝ

અમરેલી લાઠી તાલુકાના દુધાળા ગામ સ્થિત નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા જતા પાણીમાં ડુબી ગયા, ફાયર ટીમ, સ્થાનીક લોકો અને પોલીસ ની મદદ થી તમામના મૃતદેહને બહાર કઢાયા, પરિવાર માં માતમ છવાયો.

'દસવી'નું ગીત 'માચા માચા' રિલીઝ