Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

આટકોટ રાજકોટ હાઇવે શિવ વિહાર હોટલ પાસે કાર પલ્ટી ખાઇ જતા ર ને ઇજા

આટકોટઃ  રાજકોટ ભાવનગર હાઈવે પર ભાવનગર તરફથી આવતી હુડાઈની ઈઓનઈ કાર શિવ વિહાર હોટલ પાસે ની ગોળાઈમાં પલટી ખાઈને ખેતરમાં પડી ચાર વહીલ ઉપર જેમાં બે લોકો ઈજા પહોચી હતી તેમને એકસો આઠ મારફતે જસદણ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ ગોળાઈમાં અવારનવાર અકસ્માત સર્જાય છે ગોળાઈમાં બંપ મુકવામાં આવે અથવા ગોળાઈ પહોળી કરવામાં આવે તો આ ગોળાઈમાં છ સાત ફોર વ્હીલર પલટી ખાઈ હતી. ત્રણ દિવસ પહેલા પણ અહીં અકસ્માત સર્જાયો હતો બંપ મુકવામાં આવે તેવી માંગણી ઉઠી છે.(તસ્વીર-અહેવાલઃ કરશન બામટા આટકોટ) 

 

(1:12 pm IST)