Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

૮ કલાક વિજળી આપવાની માંગ સાથે જૂનાગઢમાં કિસાન સંઘ દ્વારા આંદોલનની ચિમકી

જૂનાગઢ : ખેડૂતોને વિજળી ન મળતા વિજ કચેરીએ ભારતીય કિસાન સંઘના ઘેરાવ વિજ અધિકારીઓને આવેદનપત્ર આપી ૮ કલાક ખેડૂતોને સળંગ વિજળી આપવાની કરી માંગ માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી મનસુખભાઇ પટોળીયા ભારતીય કિસાન સંઘ પ્રવકતા દ્વારા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં અપાઇ હતી. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(1:03 pm IST)