Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સાવરકુંડલા : પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાતે

સાવરકુંડલાઃ ગુજરાત રાજ્‍ય ના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની શુભેચ્‍છા મુલાકાતે સાવરકુંડલાના ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી વિકાસ અને સંગઠન બાબતે વ્‍યાપક ચર્ચાઓ કરવા માં આવી

યુ પીની ચૂંટણી  ભાજપ ની જીત થતા સાવરકુંડલા વિસ્‍તારના પૂર્વ કાર્યશીલ ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણીએ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકત કરી હતી જેમાં વિકાસ બાબતે અને સાવરકુંડલા વિસ્‍તારમાં ભાજપ નું સંગઠન માળખું મજબૂત બને તે અંગે વ્‍યાપક ચર્ચાઓ કરી હતી. આ શુભેચ્‍છા મુલાકાત વેળાએ હસુભાઈ વિરાણી અને તેમનો પ્રૌત્ર પણ તસ્‍વીર માં નજર પડે છે.

(12:57 pm IST)