Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બાબરા તાલુકા ભાજપમાં વિવિધ સ્‍તરે વરણી અમરેલી જીલ્લા ભાજપ એમઆર સેલની રચના

અમરેલી તા.ર૬ :  પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડાની સુચના અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા દ્વારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઇ બોઘરા અને સુરેશભાઇ ગોધાણી સાથે સંકલન કરી બાબરા તાલુકા ભાજપના હોદેદારશ્રીઓ, કારોબારીશ્રીઓ તેમજ મંડળ મોરચાઓના પ્રમુખ - મહામંત્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવેલ છે.

બાબરા તાલુકા ભાજપ હોદેદારો તરીકે : પ્રમુખ : અશોકભાઇ નારણભાઇ રાખોલીયા, ઉપપ્રમુખો : વર્ષાબેન હરેશગીરી ગોસાઇ, લીલાબેન કરશનભાઇ જાપડીયા, કિરીટભાઇ સોમાભાઇ બગડા, ઘનશ્‍યામભાઇ ભીખાભાઇ રૂડકીયા, હિંમતભાઇ ગોરધનભાઇ પાનશેરીયા, મહામંત્રીઓ : રાજેશભાઇ ગોકળભાઇ વીરોજા, હિતેષભાઇ રવજીભાઇ કલકાણી, મંત્રીઓ વિનુભાઇ દેવશીભાઇ વાઘેલા, મંજુલાબેન મગનભાઇ કોલડીયા, સોનલબેન ભાયાભાઇ માટીયા, બહાદુરભાઇ ભીખુભાઇ બકોતરા, કમાભાઇ કરશનભાઇ, જયાબેન મગનભાઇ રૂપારેલીયા, કોષાધ્‍યક્ષ : રમેશભાઇ શાંતુભાઇ ખાચર વરણી પામેલ છે.

બાબરા તાલુકા ભાજપ કારોબારી સભ્‍ય તરીકે : હસુભાઇ વાળા, જીણાભાઇ કથીરીયા, ચીમનભાઇ ભુરાભાઇ રાઠોડ, ગોરધનભાઇ વિસાવલીયા, મગનભાઇ કેશવભાઇ કોલડીયા, બાબુભાઇ વિરડીયા, કાંતીભાઇ નવાપરીયા, જેરામભાઇ ખોડાભાઇ મકવાણા, વિનુભાઇ પાનસેરીયા, તખુજીભાઇ ખોડાભાઇ, ભીખુભાઇ પઢીયાર, જયસુખભાઇ ધનાભાઇ બોદર, જયેશભાઇ સાકરીયા, ભુપતભાઇ ખાચર, ધીરૂભાઇ જીણાભાઇ મેટાળીયા, મનીષભાઇ મગનભાઇ ગજેરા, ચંદુભાઇ મોહનભાઇ રાસડીયા, હિંમતભાઇ ગોરધનભાઇ પાનશેરીયા, બાવચંદભાઇ હંસરાજભાઇ કરડા, મધુભાઇ ગેલાણી, કનુભાઇ પીઠાભાઇ બસીયા, ગોરધનભાઇ ખોડાભાઇ કોલડીયા, સંજયભાઇ દુદાભાઇ દેસાઇ, મનીષાબેન સંજયભાઇ જાદવ, દિવ્‍યાબેન ભરતભાઇ કાવઠીયા, રેખાબેન હિંમતભાઇ રાસડીયા, અનુબેન મેકરણભાઇ ગઢવી, નીમુબેન અરવિંદભાઇ પરમાર, મંજુલાબેન ુપેન્‍દ્રભાઇ સોલંકી, રસીલાબેન ભુપતભાઇ કટારીયા, શારદાબેન ગણપતભાઇ ભલાણી, નિર્મલાબેન હકુભાઇ રામાણી નિમાયા છે.

બાબરા તાલુકા કિશાન મોરચામાં :- પ્રમુખ : અશોકભાઇ રામજીભાઇ અસલાલીયા, મહામંત્રી : અરવિંદભાઇ અરજણભાઇ પોકળ તથા બક્ષીપંચ મોરચોમાં પ્રમુખ હરેશભાઇ સવજીભાઇ ઝાપડીયા, મહામંત્રી ધીરૂભાઇ જીણાભાઇ મેટાળીયા તથા મહિલા મોરચો પ્રમુખ ભાવુબેન ભીખુભાઇ ગોસાઇ, મહામંત્રી વૈશાલીબેન સંજયભાઇ જેઠવા, લઘુમતી મોરચામાં પ્રમુખ સિંકદરભાઇ બાબુભાઇ પઠાણ, મહામંત્રી ફિરોજભાઇ અબ્‍દુલભાઇ મેતર તથા યુવારોચમાં પ્રમખુ અમરશીભાઇ પ્રેમજીભાઇ વાઘેલા - મહામંત્રી લલીતભાઇ રમેશભાઇ વેકરીયા નિમાયા છે.

અમરેલી જિલ્લા ભાજપ એમ.આર.સેલમાં : સંયોજક : પ્રકાશભાઇ એમ. દવે, સહ સંયોજક : હસુભાઇ ડી. બોરડ, સભ્‍યો : હિરેનભાઇ એ.સવસીયા, ભરતભાઇ એમ.હડીયા, મનીષભાઇ એચ.મકવાણા, દિનેશભાઇ ડી. જેઠવા, તારકભાઇ એમ. મંકોડી, ઉદયભાઇ એન. હીરાણી, ધર્મેશભાઇ આર. વિરાણી, હિતેષભાઇ ટી. માંડલીયા, કેયુરભાઇ જી. પોપટ નિમાયા છે. 

(1:27 pm IST)