Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જામનગરમાં ગૌસેવાના લાભાર્થે આયોજીત લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ

જામનગર : જામનગરમાં ભાજપના બક્ષીપંચ મોરચા આયોજિત જય વછરાજ મહાપુરાણ અંતર્ગત રાજભા ગઢવી સહિતના પ્રખ્‍યાત કલાકારો નો ડાયરો યોજાયો હતો. ગૌ સેવાના લાભાર્થી ચાલી રહેલી કથા દરમિયાન યોજાયેલા ડાયરામાં ભાજપના કાર્યકરો અને સેવાભાવીઓએ મન મૂકીને ચલણી નોટોનો વરસાદ વરસાવી ગૌસેવા માં પોતાનું યોગદાન પણ આપ્‍યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 pm IST)