Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ધોરાજીના રીક્ષા એસો. દ્વારા ઠંડા પાણીનું પરબઃ

 ધોરાજીઃ જુનાગઢ રોડ પર નાગરીક બેંક પાસે પૈસાની બચત કરી લોકો માટે જાહેર ઠંડા પાણીનું પરબ બનાવેલ છે અને રોડ પર પસાર થતા રાહતદારીઓને કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી મળે છે. નાગરીકોએ રીક્ષા એસોસીએશની સેવાને બીરદાવી હતી. ઠંડા પાણીના પરબની તસ્‍વીર.

(10:31 am IST)