Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના લાતીપ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલ સાથે તૌફીક ચાનીયા ઝડપાયો

મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૦૪ માંથી આરોપી તૌફીક દાઉદ ચાનીયા (ઉ.વ.૩૦)( રહે લાતીપ્લોટ શેરી નં ૧૨ વાળા) ને ઝડપી લઈને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧ કીમત રૂ ૪૧૨૫ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.

(10:59 pm IST)