Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

આટકોટ પાસે કારને અકસ્‍માત

 આટકોટઃ ગોંડલ ટી  પોઇન્‍ટ પાસે વહેલી સવારે અજાણ્‍યા વાહન સાથે કેરટા ફોર વ્‍હીલર અજાણ્‍યા વાહન સાથે અથડાઇ હતી ફોર વ્‍હીલરનો આગળનો ભાગનો ભુકકા બોલી ગયો હતો. સેવાભાવી લોકો દોડી ગયા હતા પાયલોટને ઇજા પહોંચી હતી. કાર રાજકોટ તરફથી ગોંડલ તરફ જતી હોવાનું જાણવા મળ્‍યું હતું. જો કે મોટી ઘટના ન બનતા રાહત ફેલાઇ ગઇ હતી. (તસ્‍વીર : કરશન બામટા -આટકોટ)

(11:26 am IST)