Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ; ત્રાકુડા, હનુમાન પરામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા; કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન

અમરેલીમાં  કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્રાકુડા, હનુમાન પરામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

(11:06 pm IST)