Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલમાં ભાગવત કથાનો મંડપ ધરાશાયી

ગોંડલ : તાલુકા પોલીસ સ્‍ટેશન પાસે આવેલ વૃંદાવન પાર્કમાં ભાગવત સપ્‍તાહમાં ભારે પવન અને વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(5:17 pm IST)