Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

લોધીકા તાલુકા ના બાલસર ગામે કમોસમી વરસાદ

ધ્રોલઃ રાજકોટ ના લોધીકા તાલુકા ના બાલસર ગામે કમોસમી  વરસાદ પડતા ઉનાળામા ચોમાસા જેવો માહોલ છવાયો છે.  (તસ્‍વીરઃ સંજય ડાંગર - ધ્રોલ)

(5:11 pm IST)