Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કચ્‍છના માંડવી બીચ ઉપર છત્રીઓ ઉડી : બોટ હાલક ડોલક થઇ : વરસાદ પડયો

કચ્‍છઃ કચ્‍છમાં આજે બપોરે વાતાવરણ પલટાયું હતું, માંડવી, જખૌના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો, માંડવી બીચ ઉપર છત્રીઓ ઊડી, જખૌ બંદરે લાંગરેલી માછીમારી બોટો હાલકડોલક થઈ, જ્‍યારે માતાના મઢ, નખત્રાણા, કોટડા જડોદર, ગાંધીધામ સહિતના પંથકમાં પવન સાથે વરસાદ પડ્‍યો છે(તસ્‍વીરઃ  વિનોદ ગાલા, ભુજ)(

(5:10 pm IST)