Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સાવરકુંડલામાં પૂર્વ કળષિમંત્રી વઘાસિયાની મુલાકાતે પૂર્વ ધારાસભ્‍ય નાકરાણી

 સાવરકુંડલા :  ગુજરાત રાજ્‍યના પૂર્વ કળષિમંત્રી વી. વી. વઘાસિયાની ઓફીસની શુભેચ્‍છા મુલાકાતે ગારીયાધારના પૂર્વ ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી લીધી હતી. એક સમયે વિધાનસભામાં સાથે કામગીરી કરનાર વી વી વધાસિયા અને કેશુભાઈ નાકરાણીએ રાજકીય સમીક્ષા અને આવનારી લોક સભાની ચૂંટણી સંદભે ચર્ચાઓ કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(1:36 pm IST)