Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબમાં યુવા ટીમના હોદ્દેદારોની વરણી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૨ : શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ ક્‍લબ(રાજકોટ)ના ચેરમેન બંકિમભાઈ મહેતા તથા નવનિયુક્‍ત પ્રમુખ  અજયભાઈ જોષી (એડવોકેટર્)ં ની અધ્‍યક્ષતામાં હોટલ The Gossip Ground ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.જેમા RBYC માં રાજકોટના નવા યુવાનોને ટીમમાં લીધેલ તેમજ હોદાઓ (કામની સોંપણી) કરવામાં આવેલ છે.

જેમાં ચીમનભાઈ સાંકળિયા - ઉપપ્રમુખ,અલ્‍પેશભાઈ રવિયા - ઉપપ્રમુખ, કેતનભાઈ બોરીસાગર (કેદારનાથ) - મહામંત્રી, રાજેશભાઈ મહેતા(GST ઓફીસર)- સહમંત્રી, દિલીપભાઈ તેરૈયા - ખજાનચી, નરેન્‍દ્રભાઈ ધ્રાંગડ - સહખજાનચી, હસમુખભાઈ જોષી - સંગઠનમંત્રી, જતીનભાઈ મહેતા - સંગઠનમંત્રી, અરૂણભાઈ દવે - સહસંગઠનમંત્રી, ભાવિકભાઈ મંડીર - મીડીયા તેમજ વેબ ડેવલપર, રાજેશભાઈ મહેતા - મીડીયા કન્‍વીનર, દિનેશભાઈ બોરીસાગર - મિડીયા કન્‍વીનર, અભિષેક ધાંધીયા - સોશ્‍યલ મિડીયા સહાયક, ગોરધનભાઈ બામટા- સલાહકાર સમિતિ, ધર્મેશભાઈ મહેતા - સલાહકાર સમિતિ, જયેશભાઈ જાની - સલાહકાર સમિતિ, દિપકભાઈ બામટા - સલાહકાર સમિતિ, જસ્‍મિનભાઈ માઢક - સલાહકાર સમિતિ, રમેશભાઈ મહેતા - સલાહકાર સમિતિ, તેમજ કારોબારી સભ્‍યો, ડો.જયંતભાઈ મહેતા, ડો.દુષ્‍યંતભાઈ સાંકળિયા, સંજયભાઈ જોશી, ધીરેન્‍દ્રભાઈ પુરોહિત, કેતનભાઈ બોરીસાગર, જયેશભાઈ દવે(પત્રકાર), અનિલભાઈ જોશી , અશ્વિનભાઈ જોશી, ભાવિકભાઈ પંડ્‍યા, શૈલેષભાઈ દવે, મનીષભાઈ બામટા ,અમિતભાઈ માઢક, ચિરાગભાઈ બોરીસાગર, શશિકાંતભાઈ જોષી, પંકજભાઈ ચાંઉ , પ્રદીપભાઈ બોરીસાગર, ઘનશ્‍યામભાઈ દવે, જીગ્નેશભાઈ બામટા, ચંદ્રેશભાઇ મહેતા, દિનેશભાઈ ભૂટક, કપિલભાઈ મહેતા, હાર્દિકભાઈ મંડીર, વિશાલભાઈ મહેતા, મહેન્‍દ્રભાઈ જોષીની વરણી કરવામાં આવી છે.

(1:34 pm IST)