Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વિસાવદરના પ્રેમપરા ગામે સી.આર.પાટીલના જન્‍મદિને બાળકોને આઇસક્રીમ વિતરણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ જલ્લા ભાજપ કિસાન મોરચાના અધ્‍યક્ષ રામભાઈ સોજીત્રાના જણાવ્‍યા અનુસાર વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્‍મદિને પ્રાથમિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આઇસક્રીમ વિતરણ કરવામા આવ્‍યુ હતુ.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રિબડીયા સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:33 pm IST)