Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

શાપર વેરાવળમાંથી ભાવેશ લીંબોલા લાપતા

(કમલેશ વસાણી દ્વારા) શાપરવેરાવળ, તા.૨૨: શાપર વેરાવળમાં રહેતા  ભાવેશભાઇ રમેશભાઈ લીંબોલા ઉ.વ.૨૩ રહે. રામનગર -૧ કન્‍યા શાળા પાસેથી તા.૨૧ના બપોરે ૩:૦૦ pm- આસપાસ પોતાના ઘરેથીજ એક્‍ટિવા બ્‍લેક કલર જેના નંબર છે. Gj-૦૩-KA-૭૨૮માં કોઈને કહ્યા વગર ઘરેથી જ જતા રહેલ છે.  કોઈ પણને કયાય જોવા મળે તો તેમના પિતા રમેશભાઇ ડાયાભાઇ લીંબોલાને મો-૯૮૨૫૭-૩૪૯૫૭ અને ૯૯૭૯૦-૩૪૭૨૭ અથવા ફોન નંબર ઉપર ૦૨૮૨૭૨૫૩૬૦૦ શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:55 pm IST)