Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુત્રાપાડા : બ્રહ્મસમાજની કારોબારી બેઠક

સુત્રાપાડા : સૌરાષ્ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજ કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે યોજાય તેમાં ૧૨ જીલ્લા પ્રમુખ કારોબારી સભ્‍યો મહિલા પાંખના સભ્‍ય ઉપસ્‍થિતિ મા સમાજ એજન્‍ડા ટ્‍યુશન ક્‍લાસીસ પરશુરામ જયંતિ વિધવા સહાય સમાધાન સમિતિ સમાજની પ્રગતિ એજન્‍ડા વાઇઝ માહિતી આપે આ મીટીંગ સોમનાથ જિલ્લાના પ્રમુખ તુષારભાઈ પંડ્‍યા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી -સુત્રાપાડા)

(11:32 am IST)