Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વેરાવળ તાલુકાના કાજલી ગામનું ગૌરવ

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના કાજલી ગામના રાઠોડ સુરસિંહ પાલાભાઇ બરોડા એમ એસ યુનિવર્સિટીમાં ફાઈન આર્ટ બેચલર ડિગ્રીમાં ગોલ્‍ડમેડલ મેળવેલ છે તે બદલ ગળહ મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્‍થિતિમાં પદવિદાન સમારોહમા સુરસિંહ રાઠોડને ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે અને તેઓએ કાજલી ગામ, વણકરસમાજ અને રાઠોડ પરીવારનુ ગૌરવ વધારેલ છે તે બદલ સમગ્ર કાજલી ગામ વતી અભિનંદન પાઠવ્‍યા છે.

(10:53 am IST)