Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુત્રાપાડામાં આગામી તહેવારો અંતર્ગત ફલેગમાર્ચ યોજાઇ

સુત્રાપાડા : સુત્રાપાડા શહેર ખાતે ભગવાન શ્રી રામના જન્‍મ મહોત્‍સવ (રામ નવમી) તેમજ ચેટીચાંદ, રમજાન, જેવા તહેવારો આવતા હોય તેને લઈને કોઈ પણ અનિચ્‍છનીય ઘટના ન બને તેના માટે સુત્રાપાડા પી.એસ.આઈ. આર. આર. ગળચરની દેખરેખ નીચે ફ્‌લેગ માર્ચ યોજવામાં આવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(10:03 am IST)