Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જામ-જોધપુર તાલુકા સરપંચ મંડળના હોદેદારોની વરણી

જામ-જોધપુર : તાલુકાના તમામ ગામના સરપંચો દ્વારા સંગઠીત થઇને જામ-જોધપુર તાલુકાના સરપંચ યુનિયનની રચના કરેલ છે. જેમાં સરપંચ મંડળના યુનિયનના પ્રમુખ તરીકે ધ્રાફા ગામના સરપંચ ડી.ડી. જાડેજાની વરણી કરેલ છે. તેમજ ઉપપ્રમુખ તરીકે કડબાલ ગામના સરપંચ અજીબેન  કારાભાઇ કરંગીયા તેમજ સંગઠન મંત્રી તરીકે નરમાણા ગામના સરપંચ પરેશભાઇ હિરપરાની વરણી કરવામાં આવેલ છે.

(12:13 pm IST)