Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ : સતત વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાનની ભીતિ

અમરેલી જિલ્લાના બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

(12:08 am IST)