Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

જામનગરમાં ૮ કલાકમાં ૩૮.૭૫ ટકા અને ભાવનગરમાં ૩૩.૦૯ ટકા મતદાન

ભાવનગર-જામનગર:::જામનગરમાં ૮ કલાકમાં ૩૮.૭૫ ટકા અને ભાવનગરમાં ૩૩.૦૯ ટકા મતદાન થયું છે. હવે મતદાન માટે ૩ કલાકનો સમય બાકી છે.

(5:01 pm IST)