Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગર ખાતે મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જુગનાથનુ સ્વાગત

જામનગર ખાતે મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જુગનાથનુ આગમન થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(4:35 pm IST)