Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગાંધીના ગુજરાત માં પોલીસ દારૂ વેચાણ માટે દારૂ અને બિયર આપી જાય છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ નો વધુ એક વિડ્યો થયો વાયરલ, ક્રાઇમ બ્રાન્ચ ના કોન્સ્ટેબલ દારૂ બીયર વેચવા આપી જતો હોવાનો વિડીયો થયો વાયરલ.

મુંબઈ દાદર થી ભુજ (કચ્છ) આવતી સયાજી નગરી ટ્રેનમાં ચાલુ ટ્રેને દારૂ વેંચતા બે લોકોએ યુવતી ને ધમકી આપતા ચકચાર મચી છેદારૂની બોટલ સાથે નો વિડિઓ સામે આવ્યો છે, વાપીથી ટ્રેનમાં ચડેલા દારૂની ધંધો કરતા બે બુટલેગર લોકોને ટ્રેનમાં પ્રવાસ કરતા કચ્છીઓ એ રંગે હાથે પકડ્યા છે, દારૂનો ધંધો કરતાં બન્ને બૂટલેગરોએ યુવતીની છેડછાડ કરી ચાકુ બતાવી ધમકાવતા પ્રવાસીઓએ એ સાંકળ ખેંચી હતી, દારૂની બોટલ સાથે રંગે હાથે બન્નેને ઝડપી, ટ્રેનના પ્રવાસીઓ રેલ્વે પોલીસને બોલાવી હતી. (વિડિયો : વિનોદ ગાલા-ભુજ)