Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કલ્‍યાણપુરના મેવાસાના સાત વર્ષના હેત ચાવડાની ઘોડેશ્વરી

ખંભાળિયા તા.૧૯ : કલ્‍યાણપુરના મેવાસા ગામના માત્ર સાત વર્ષની વયના હેત રામદેભાઇ ચાવડાનો અદભુત ઘોડેશ્વારીના કરતબ દેખાડતો વિડીયો સોશ્‍યલ મીડીયામાં ખુબ  જ વાયરલ થઇ રહયો છે તથા ખુબ લાઇક કરાય છે.

માત્ર સાત વર્ષની ઉંમરના હેત ચાવડાની ઘોડેશ્વારી જોઇને લોકો વાહ વાહ પોકારવા લાગી જાય છે

(1:55 pm IST)