Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અમરેલી જિલ્લા પોલીસ વડા ની શુભેચ્‍છા મુલાકાતે ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાતા.૧૯: તાજેતર માં નિયુક્‍તિ પામેલા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ ની શુભેચ્‍છા મુલાકાતે સાવરકુંડલા લીલીયા વિસ્‍તાર ના યુવાન ધારાસભ્‍ય શ્રી પ્રતાપભાઈ દુધાતે લીધી હતી  આ શુભેચ્‍છા મુલાકાતે માં જિલ્લા માં કાયદો અને વ્‍યવસ્‍થા ની સ્‍થિતિ જળવાઈ રહે તે બાબતે ચર્ચા ઓ કરવા માં આવી હતી અમરેલી જિલ્લા માં એસ પી તરીકે ફરજ પર હાજર થયેલ હિમકારસિંહ ને સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના યુવાન અને કાર્યશીલ ધારાસભ્‍ય શ્રી પ્રતાપભાઈ દુધાતે  ફૂલ પુષ્‍પ આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી જે તસ્‍વીરમાં દષ્ટિ ગોચર થાય છ.

(1:52 pm IST)