Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ પેન્‍ડીંગ રખાયુ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ આજે સવારે નવ વાગ્‍યે ચૂંટણી અધિકારીશ્રી ગઢવીના અધ્‍યક્ષ સ્‍થાને પલાસ-૧૮ મત ત્‍થા પંચાસીયા ૧૦ મત ગણાતા ચૂંટણીનું રીઝલ્‍ટ અત્‍યારે પેન્‍ડીંગ રાખવામાં આવેલ છે જેનુ રીઝલ્‍ટ ૧૪-૬-રર ના ગુજરાત હાઇકોર્ટમાં થશે તેવુ જાણવા મળે છે.

(11:59 am IST)