Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સરા શાળામાં મોદીનો કાર્યક્રમ સંપન્ન

વઢવાણ : સરા ખાતે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી શિક્ષણ સમિક્ષા અંતર્ગત સંબોધિત કરતા શાળા શિક્ષણ સમીક્ષા કાર્યક્રમ શાળા પરિવાર અને ગ્રામજનોએ નિહાળ્‍યો હતો સરા ગ્રા. પં.ના સદસ્‍ય ધીરૂભાઇ ટાંક અને ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પ્રતિક કોરટીયાએ પ્રચાર કરી સરા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે તે માટે જહેમત ઉઠાવી હતી.

(11:59 am IST)