Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઉનાઃ સાયકલ યાત્રીકનું સ્‍વાગત

 ઉના મધ્‍યપ્રદેશના નાગપુરના રઘુવંશી સમાજ અને આર.એસ.એસના વિદ્યા સહાયકના શિક્ષક મેહુલભાઇ લાખાણી પોતાના ઘરેથી સાયકલ લઇને પૂરા ભારતભરની યાત્રા માટે નીકળી અને મનુષ્‍યના આરોગ્‍ય વિશે અને યોગા વિશેની જાણકારી આપે છે. ભારતભરમાં સાયકલ લઇને છેલ્લા ૧૦ મહિનાથી નીકળેલ અને હજુ એક લાખ કિલોમીટર સાયકલ ચલાવાની અને લોકોને યોગા વિશે જાગૃતિ આપી અને લોકો ને જાગૃત કરે છે. સાઇકલ યાત્રીકનું સ્‍વાગત કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.(

(10:28 am IST)