Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પોરબંદરમાં લાલબત્તીવાળા મામાદેવ ટ્રસ્‍ટ દ્વારા સેવા કાર્ય

 પોરબંદરઃ બદામ શેક રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો  અપંગ પરમહંસ અને નિરાધાર માણસોને  લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને સેવકો દ્વારા બદામ શેક પીવડાવવામાં આવેલ છે અલગ અલગ આઈટમ પીવડાવવામાંઆવેલ પોરબંદરમાં અલગ-અલગ વિસ્‍તારમાં જયાં નિરાધાર અપંગ સાધુ-સંતો પરમહંસ બેઠા હોય ત્‍યાં તેને દર રવિવારે પીવડાવવામાં આવે છે લાલબત્તી વાળા મામા દેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને સેવકો દ્વારા અનેક સેવાનાં કામ કરે છે. જાહેર જનતા આ સેવાને બિરદાવે છે  નિરાધાર માણસનો આધાર લાલબત્તી મામાદેવ બંદર રોડ વોરાવાડ દ્વારા સેવા કાર્યની તસ્‍વીર.

(10:27 am IST)